WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો.

   


વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો.

તારીખ:૩૧/૧૨/૨૦૨૩ રવિવારનાં દિને વાવ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૫ જેટલાં પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી મિનેશબેન પટેલે સૌનો આભાર માન્યો હતો.










Post a Comment

0 Comments