WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

નવી ભૈરવી પ્રાથમિક શાળામાં દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.

    

નવી ભૈરવી પ્રાથમિક શાળામાં દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.

તારીખ :૦૬-૦૯-૨ ૦૨૩નાં દિને નવી ભૈરવી પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી તહેવાર અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ યોજવા માટે બાળકોમાં ઘણો ઉત્સાહ જોવા મળતો હતો. આ કાર્યક્રમ નાના બાળકો દ્વારા યોજવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.






Post a Comment

0 Comments