WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

નારણપોર પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો.

  


આજ રોજ તારીખ ૨૩/૦૬/૨૦૨૨ના રોજ નારણપોર પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ગામનાં આગેવાનો, વાલીઓ, શાળાનાં બાળકો, એસ.એમ.સીના સભ્યો હાજર રહ્યા હતા. 















Post a Comment

0 Comments