આજ રોજ શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમની સાથે સાથે બી.આર.સી. વિજયભાઈ પટેલ તેમજ સી.આર.સી. વૈશાલીબેન સોલંકીની આકસ્મિક મુલાકાત
શાળા પરિવાર દ્વારા તમામનું પુષ્પથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
બી.આર. સી અને સી.આર.સી.દ્વારા તમામ ધોરણોમાં વર્ગ નિરીક્ષણ કરવામાં આવ્યું.
બી. આર. સી. ટીનાબેન પટેલ દ્વારા ગુણોત્સવ અંતર્ગત ધો.૧ ગણિત, ધોરણ,૫ ગુજરાતી અને ધોરણ -૭ વિજ્ઞાનનાં શિક્ષકો દ્વારા આપવામાં આવેલ લેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
0 Comments