તારીખ : ૨૮-૦૮-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. ધોરણ ૬થી૮ની બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે તૈયાર કરવામાં રાખડીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. દરેક બાળકોને પેંડા દ્વારા મીઠું મોં કરવામાં આવ્યું હતું.
0 Comments