તારીખ : ૧૭-૧૧-૨૦૨૨નાં રોજ ધોરણ ૧થી૫ વાર્તાકથન અને ધોરણ ૬ થી ૮માં વાર્તા નિર્માણ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં સી.આર.સી.શામળા ફળિયાની (૧) વાવ પ્રાથમિક શાળા, (૨) શામળા ફળિયા પ્રાથમિક શાળા, (૩) નારણપોર પ્રાથમિક શાળા, (૪) નાંધઈ પ્રાથમિક શાળા, (૫) પોમાપાળ પ્રાથમિક શાળા, (૬) રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ, (૭) નવી ભૈરવી પ્રાથમિક શાળા,  (૮) જૂની ભૈરવી પ્રાથમિક શાળા,(૯) પહાડ ફળિયા પ્રાથમિક શાળા, (૧૦)વચલા ફળિયા પ્રાથમિક શાળા નાંધઈ, (૧૧)વેણ ફળિયા પ્રાથમિક શાળા એમ કુલ ૧૧ શાળાઓનાં ૨૬ બાળકોએ ભાગ લીધો હતો.જેમાં નીચે પ્રમાણેની શાળાઓનાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો  


  •  ધો ૧-૨ માં પોમાપાળ પ્રા.શા. પ્રથમ ક્રમે મહર્ષિ સંદીપકુમાર પટેલ ધોરણ -૧

  •  ધો ૩ થી ૫ માં નાંધઈ પ્રા.શા. પ્રથમ ક્રમે ધૃવીબેન આશિષભાઈ પટેલ ધોરણ - ૫

  •  ધો ૬ થી ૮ માં શામળા ફ પ્રા.શા. પ્રથમ ક્રમે ખુશી ભૂપતભાઇ પટેલ ધોરણ -૮







સૌને ખૂબ ખૂબ અભિનંદન 

સી.આર.સી. શામળા ફળિયા
શ્રી મહેશભાઈ કુંડેરા 



અંશ કીર્તિકુમાર પટેલ ધોરણ -૩ પહાડ ફળિયા પ્રાથમિક શાળા