આજે 5 સપ્ટેમ્બર  શિક્ષક દિન નિમિત્તે શામળા ફળિયા પ્રાથમિક શાળાના બાળકો બાળ ગુરુદેવ બની શૈક્ષણિક કાર્ય કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી..